આવતીકાલે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના આ નર્સ લેશે કોરોનાની પ્રથમ વેક્સીન , જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં આવતીકાલે કોરોના વોરિયર્સ પિંકલબેન પટેલ પ્રથમ કોરોના વેક્સીન લેશે. પિંકલબેન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ નિભાવે છે. આવતીકાલે પિંકલબેન પ્રથમ કોરોના વેક્સીન લેશે.