પોતાના અંગત સચિવની જગ્યા ભરવા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જુઓ વીડિયો 

નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના અંગત સચિવની ખાલી પડેલ જગ્યા ભરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. રજૂઆત છતાં આ મામલે પ્રક્રિયા આગળ ધરવામાં ના આવતા ધાનાણીએ પત્ર લખ્યો હતો. જો ખાલી પડેલ જગ્યા વહેલી તકે નહીં ભરાય તો મુખ્ય સચિવની ચેમ્બર બહાર બેસવાની ધાનાણીએ ચીમકી આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola