Ahmedabad :સોલા સિવિલમાં ચોરીની તપાસના વિરોધમાં વર્ગ-4ના કર્મચારીઓની હડતાળ
Continues below advertisement
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વર્ગ ચારના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સોલા સિવિલમાં ચોરી થવાના મુદ્દે ચાલતી તપાસના વિરોધમાં વર્ગ 4ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. સોલા સિવીલમાં રહેલી ઓક્સિજનની કોપર પાઈપની ચોરી થઈ છે જેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે.
Continues below advertisement