Bhavnagar: યુવતી સાથે ડાન્સ કરવાના વાયરલ વીડિયો મામલે અશોક વાઢેરે શું કર્યો દાવો?
Continues below advertisement
ભાવનગરના મહુવા વોર્ડ નંબર છના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેરનો કથિત વીડિયો વાયરલ થયો છે. આ મામલે અશોક વાઢેરે શહેર ભાજપ પ્રમુખ વિરુદ્ધ અરજી કરી છે. તેમને બદનામ કરવા વીડિયો વાયરલ કરાયો હોવાનો વાઢેરે દાવો કર્યો હતો. વાઢેર ભાજપથી નારાજ થઈ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.
Continues below advertisement