CM ભૂપેન્દ્ર પટેલે યુ.એન.મહેતા હોસ્પિટલમાં રૂપાણી સરકારના મંત્રીના ખબર અંતર પૂછ્યા
Continues below advertisement
રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં મુલાકાત કરી ખબર- અંતર પૂછ્યા હતા. પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે શુક્રવારના કિડની ટ્રાંસપ્લાંટ કરાવી હતી. કિડની ટ્રાંસપ્લાંટનું સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ થયા બાદ કૌશિક પટેલ યુ.એન. હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતાં અને કૌશિક પટેલના ખબર-અંતર પૂછ્યા હતાં.
Continues below advertisement