દેશભરમાં આજે ગણેશ વિસર્જનની ધૂમ, રાજ્યમાં ગણપતિ વિસર્જન માટે પ્રશાસનની વિવિધ તૈયારીઓ
Continues below advertisement
દેશભરમાં (country) આજે ગણેશ વિસર્જન (Ganesha Discharge) કરવામાં આવશે. રાજ્યમાં ગણપતિ વિસર્જન માટે પ્રશાસને વિવિધ તૈયારીઓ કરી છે. વિવિધ શહેરોમાં કુત્રિમ તળાવ બનાવાયા છે. નદીમાં પ્રતિમાઓનું વિસર્જન કરવા પર મનાઈ ફરમાવામાં આવી છે. 4 ફૂટથી નાની મૂર્તિઓનું ઘરેજ વિસર્જન કરવા અપીલ કરાઈ છે.
Continues below advertisement