Ahmedabad: CM વિજય રૂપાણી આજે એક હજાર કરડોથી વધુના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
Continues below advertisement
મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani) આજે એક હજાર 350 કરોડના કાર્યોને ખુલ્લા મુકશે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઈઝ-2 પ્રોજેક્ટ શરૂ કરાવાશે. સાથે જ વસ્ત્રાલ સ્પોર્ટ્સ, સંકુલ, ઈલેક્ટ્રિક બસ, બે ફ્લાય ઓવર સહિતના પ્રોજેક્ટ ખુલ્લા મુકશે.
Continues below advertisement