કોગ્રેસના ક્યા નેતાઓએ પૂર્વ CM માધવસિંહ સોલંકીના કર્યા અંતિમ દર્શન
Continues below advertisement
પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી આજે તેમના ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં કાર્યકરો અને તેમના સમર્થકોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા. ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે પુષ્પાંજલિ આપી હતી
Continues below advertisement