Ahmedabad: જમાલપુર વોર્ડથી ચૂંટણી લડવા કોગ્રેસના આ ધારાસભ્યએ દાવેદારી નોંધાવી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે કોગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ દાવેદારી નોંધાવી હતી. ખેડાવાલાએ દાવો કર્યો હતો કે તેઓ પક્ષને મજબૂત કરવા ચૂંટણી લડવા માંગે છે. જમાલપુર, બહેરામપુર અને ખાડિયામાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.