Ahmedabad: ભાજપના ટોચના નેતાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ઘાટલોડિયા વોર્ડમાં રાજકારણ ગરમાયું હતું. પૂર્વ કોર્પોરેટર જતીન પટેલનું નામ મતદાર યાદી માંથી ગાયબ થયું હતું. જતીન પટેલ રોડ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે .મતદાર યાદીમાં નામ ના હોય તો ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેરલાયક ઠરે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram