પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં જિલ્લા, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોગ્રેસ યોજશે સાયકલ યાત્રા
Continues below advertisement
પેટ્રોલ- ડીઝલના (Petrol-diesel) ભાવ વધારાના વિરોધમાં (protest) કોંગ્રેસ (congress) સાયકલ યાત્રા (cycle yatra) યોજશે. તમામ જિલ્લા, તાલુકા અને શહેરી મથકે સાયકલ યાત્રા યોજવા પ્રદેશ પ્રમુખે આદેશ આપ્યો છે. 10, 11 અથવા 12મી જૂલાઈ પૈકી એક દિવસ સાયકલ યાત્રા યોજવા આદેશ કરાયો છે. સાયકલ યાત્રામાં ઓછામા ઓછા 100 લોકો જોડાયેલા હોવા જોઈએ તેવી સૂચના સાથેનો આદેશ અપાયો છે.
Continues below advertisement
Tags :
Congress Protest Price Hike Petrol-Diesel District Taluka Petrol-diesel Bicycle Travel Cycle Yatra