જૂની પેન્શન સ્કીમ લાગૂ કરવાની માંગ સાથે ટ્વિટરમાં શરૂ કરાશે અભિયાન,જુઓ વીડિયો
Continues below advertisement
જૂની પેન્શન સ્કીમ(Old Pension Scheme) લાગૂ કરવાની માંગ સાથે ટ્વિટર(Twitter)માં અભિયાન શરૂ કરવામાં આવશે. આવતીકાલથી #RestoreOldPensionના નામે અભિયાન શરૂ કરાશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત અન્ય સંઘ પણ આ અભિયાનમાં જોડાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Twitter ABP ASMITA Old Pension Scheme ABP Live Abhiyan ABP News Live Mang Shikshan Sangh