Ahmedabad: કોગ્રેસ દાંડી કૂચ કરવા મક્કમ, પ્રદેશ કોગ્રેસ કાર્યાલય પર એકઠા થયા કાર્યકરો
કોગ્રેસ દાંડી કૂચ કરવા મક્કમ છે. પ્રદેશ કોગ્રેસ કાર્યાલય પર કોગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. પ્રદેશ કોગ્રેસ કાર્યાલયની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. અમિત ચાવડા અને ધાનાણી દાંડી કૂચ કરવા માટે મકકમ છે.