અમદાવાદ સહિત મોટાભાગની જિલ્લા પંચાયતમાં કોગ્રેસે જાહેર ન કરી યાદી, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ સહિત મોટાભાગની જિલ્લા પંચાયતમાં કોગ્રેસે યાદી જાહેર કરી નહીં. મોટાભાગની જિલ્લા પંચાયતોમાં કોગ્રેસે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપ્યા હતા. આંતરિક વિખવાદના ડરથી કોગ્રેસે છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની યાદી જાહેર કરી નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram