Ahemdabad: કોરોના સંક્રમણમાં સતત વધારો, 24 કલાકમાં 123 કેસ વધ્યા
અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં 123 નવા કેસ નોંધાયા છે. એક કોરોના સંક્રમિતનું મોત. અમદાવાદમાં ટેસ્ટિંગ માટે વિવિધ ડોમમાં લોકોની લાંબી કતાર જોવા મળી.