કોરોનાની કહાની RJની જુબાની
Continues below advertisement
કોરોનાની કહાની RJની જુબાની: RJ ધ્વનિતે જણાવ્યું કે, જિંદગીના દરેક દુખ દર્દને સ્વીકારીને આગળ વધવું જોઈએ. આજે સમાજનો મોટો વર્ગ ઘરમાં બંધ છે. વાંચન, સંગીત સાંભળી મનને પ્રફુલ્લિત રાખવાનો પ્રયત્નન કરવો જોઈએ.
Continues below advertisement