અમદાવાદ સિવિલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ સિવિલમાં દાખલ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમદાવાદની 1200 બેડની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો. આ દર્દીને સારવાર પછી રજા આપવામાં આવશે. આ દર્દીમાં શંકાસ્પદ લક્ષણો જણાય હતા. પરંતુ ટેસ્ટ કરતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram