ભાજપના નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનો વિડિઓ વાયરલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભાજપના નેતા શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોર બેટિંગ કરતા જોવા મળ્યા હતા. આ વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો છે. બનાસકાંઠાના ભાભર  તાલુકામાં આ બંને નેતા ક્રિકેટ ટુર્નામેંન્ટમાં રમતા જોવા મળ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર તમામ લોકોએ આ રમતનો લાહ્વો માણ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram