શું IIM બનશે કોરોનાનું હોટસ્પોટ?, જુઓ કેટલા નોંધાયા કેસ

Continues below advertisement

અમદાવાદ IIMમાં કોરોનાના વધુ 15 પોઝિટીવ કેસ નોંધાયા છે. અહીં 9 સપ્ટેમ્બર 2020થી માંડી 2 એપ્રિલ 2021 સુધીમાં 240 કેસ નોંધાઈ ચૂક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram