બેકાબુ કોરોનાને કારણે CM રૂપાણીએ વિદ્યાર્થીઓના હિત માટે શું કર્યો નિર્ણય,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona) બેકાબુ બનતા મુખ્યમંત્રી(CM)એ સોમવારથી ધોરણ1થી9ની તમામ સરકારી અને ખાનગી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે..આગામી સૂચના સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani CM ABP ASMITA Corona Virus Closed Decision Corona Transition Coronal Government School Private School