કોરોનાના કેસ વધતા અમદાવાદમાં VS હોસ્પિટલ ફરી શરૂ કરાશે, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાના કેસ વધતા અમદાવાદમાં VS હોસ્પિટલ ફરી શરૂ કરાશે. વીએસ હોસ્પિટલને તાત્કાલિક કોવિડ કેરમાં ફેરવવામાં આવશે. વીએસમાં 100 બેડની વ્યવસ્થા આઇસીયુ સાથે શરૂ કરવામાં આવશે. એસવીપી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતા આખરે વીએસ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Continues below advertisement