અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સીનની યોજાઈ ડ્રાયરન, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના વેકસીનના આગમન પહેલા સિવિલ હોસ્પિટલ અને AMC દ્વારા આરોગ્ય કર્મચારીઓને વેકસીનના ડ્રાયરન માટે પસંદ કરવામાં આવ્યા. 25 જેટલા આરોગ્ય કર્મચારીઓએ વેકસીનના ડ્રાયરનમાં ભાગ લીધો. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હાલ રસીકરણ માટે ત્રણ ખંડ બનાવવામાં આવ્યા છે. જેમાં જરૂરિયાત અનુસાર દસ ખંડ ઉભા કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram