યોગ ભગાવે રોગ: યોગની સાથે કરો પ્રાકૃતિક ઉપચાર, અલગ અલગ વિટામિન માટે શું શું ખાવું જોઈએ ? જાણો
Continues below advertisement
યોગ ભગાવે રોગ: બાબા રામદેવ સાથે યોગ કરો અને તંદુરસ્ત બનો. યોગ કરવાથી શરીર સ્વસ્થ બને છે. યોગથી દરેક રોગનું સમાધાન થઈ શકે છે. વિટામીન-A માટે ગાજર ખાવું. વિટામીન-C માટે આમળા ખાવા. દરેક વિટામીન મેળવવા ઉપચાર કરો. સરગવો ખાવાથી અનેક ફાયદા થયા છે. Bકોમપ્લેકસ માટે સરગવો ખાવો, પીડાનીલથી તરત લાભ મળશે. ઓર્થોગ્રીટ દરેક દુખાવામાં ફાયદાકારક છે.
Continues below advertisement