અમદાવાદમાં સોલિડ વેસ્ટ વિભાગે કરી કાર્યવાહી, S.G. હાઇવે પર ક્રોમા સીલ કરાયું
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા સોલિડ વેસ્ટ વિભાગ દ્ધારા કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા એસ જી હાઇવે પર આવેલા ક્રોમાને સીલ કરવામાં આવ્યું હતું. તે સિવાય ગોતામાં જય ભવાની વડાપાઉં, ખુશી મોબાઈલ શોપ, પંજાબ ઓટો મોબાઇલને પણ સીલ કરવામાં આવ્યું હતું. તે સિવાય ભૂયંગદેવ ખાતેની સંજીવની હોસ્પિટલને પણ રૂ 50 હજારનો દંડ ફટકારાયો હતો.
Continues below advertisement