અમદાવાદીઓ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, સાબરમતી નદીમાંથી મળ્યા કોરોના વાયરસ
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. જોકે, હવે સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ મળ્યો છે. અત્યાર સુધીમાં દેશનાં અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચૂકી છે