એક મહિને વિત્યો છતાં વીજ પુરવઠો પૂર્વવત ના થતા રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી

Continues below advertisement

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવાઝોડા વિત્યાને એક મહિનો વીતી ગયો હોવા છતાં વીજ પુરવઠો પૂર્વવત થયો ન હોવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. નવા આગરિયા, ધૂળિયા, આગરિયા ગામમાં વીજ પુરવઠો ઠપ્પ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram