Ahmedabad:આ વોર્ડના કોર્પોરેટર થયા કોરોના સંક્રમિત, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં મણિનગર વોર્ડ( Maninagar ward)ના કોર્પોરેટર ડો. ચંદ્રકાંત ચૌહાણ કોરોના પોઝિટીવ થયા છે.આ પહેલા સવારે મણિનગરના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Corona Virus Corporator Corona Positive Corona Transition Maninagar Ward Dr. Chandrakant Chauhan