ગુજરાતના આ શહેરમાં રેમડેસિવર ઇન્જેક્શન લેવા લાંબી લાઇન, સવારે પાંચ વાગ્યે લાઇનમાં લાગ્યા છતાં નથી મળી રહ્યું ઇન્જેક્શન
સુરતમાં સિવિલ મેડિકલ સ્ટોર પર રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો હતો. લોકોએ રેમડેસિવર ઇન્જેક્શન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઇન લગાવી છે. તંત્ર કહે છે કે ઈન્જેકશનનો પુરતો જથ્થો છે પરંતુ લોકોને ઇન્જેક્શન મળી રહ્યા નથી.