Ahmedabad: આ કાઉન્સિલરે વેક્સિનેશન સેન્ટર પર કાપી કેક, abp અસ્મિતા પર સ્વીકારી ભૂલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 11:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બોડકદેવના કાઉન્સિલર દીપ્તી અમરકોટિયા(Dipti Amarkotia)એ વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી ઉજવણી કરી છે. બોડકદેવ ખાતે આવેલા પંડિત દીન દયાળ ઉપાધ્યાય હોલમાં લલિત વાધવાન નામના કાર્યકર્તાના સન્માનમાં કેક કાપી હતી. આ અંગે તેમણે એબીપી અસ્મિતા પર પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે.