ફટાફટઃ અમદાવાદમાં કાઉન્સિલરે કાપી વેક્સિનેશન સેન્ટરમાં કેક,abp અસ્મિતા પર સ્વીકારી ભૂલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 09:17 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના બોડકદેવના કાઉન્સિલર દીપ્તી અમરકોટિયાએ વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી છે. કાઉન્સિલરે એબીપી અસ્મિતા પર પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 24 થી 25 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.