કોરોનાકાળ અને મોંઘવારીએ સામાન્ય માણસોની કમર તોડી, આર્થિક સંકળામણને કારણે પરિવાર થયો લાચાર
કોરોનાના કારણે મોટાભાગના પરિવારોમાં આર્થિક સંકળામણ આવી છે. અમદાવાદનાં પંડ્યા પરિવારે કહ્યું કે તેમની તમામ બચત કોરોનાકાળમાં વપરાઇ ગઈ છે. પત્નીની જોબ છૂટી ગઈ તો પતિનો પગારનો પણ અડધો જ આવે છે.