અમદાવાદમાં કોરોના સંક્રમણનો દર ઘટ્યો પણ કોર્પોરેશનની કડકાઇ યથાવત
અમદાવાદમાં કોરોના સંક્રમણનો દર 11 ટકા છે. આવતા દિવસોમાં કોર્પોરેશન વધુ કડકાઇ દાખવશે. અને જો કોઈ નિયમોનો ભંગ કરશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.