અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ક્રાઈમબ્રાંચે કર્યો પોંજી સ્કીમનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદના વસ્ત્રાપુરમાંથી ક્રાઈમબ્રાંચે પોંજી સ્કીમનો પર્દાફાશ કર્યો છે. અભિશ્રી બિલ્ડિંગમાં લોકોને છેતરતા એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ લોકોને રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટના નામે એક ટકા વળતરની લાલચ આપતા