અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે વધુ એક પોલીસ કર્મચારીનું નિધન થયું છે. શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું મોત થયું છે. 53 વર્ષીય વિરમ દેસાઈ હોપ હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર. વધુ એક પોલીસ જવાનનું મૃત્યુ થતા પોલીસબેડામાં શોકનો માહોલ છે.
Continues below advertisement