કોરોનાના વધતા કેસ વચ્ચે અમદાવાદના જમાલપુર APMCમાં ઉમટી ભીડ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ જમાલપુર APMC ખાતેથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. APMCમાં લોકોની ભીડ ઉમટી હતી. કોઈના ચહેરા પર તો માસ્ક જ જોવા મળતા નથી. તો કોઈના ચહેરા પર માસ્ક તો છે પરંતુ યોગ્ય રીતે પહેર્યા નથી. સૌથી આશ્ચર્યની વાત તો APMC પ્રશાસન નિયમોનું પાલન કરાવવાના બદલે મૂકપ્રેક્ષક બની તમાશો નિહાળી રહ્યું છે
Continues below advertisement