દેશમાં 53 દિવસ બાદ પ્રથમ વખત એક્ટિવ કેસ બે લાખને પાર પહોંચ્યા, જુઓ વીડિયો
દેશમાં શનિવારે કોરોનાના વધુ 25 હજાર કેસ નોંધાયા હતા. કોરોનાના કુલ કેસનો આંકડો એક કરોડ 13 લાખ પર પહોંચ્યો હતો. આ સાથે કુલ મૃત્યુઆંકનો આંકડો 1 લાખ 58 હજારને પાર પહોંચ્યો હતો.દેશમાં 53 દિવસ બાદ પ્રથમ વખત એક્ટિવ કેસ બે લાખને પાર પહોંચ્યા હતા
Tags :
Coronavirus Cases .India