Ahmedabad: ટેસ્ટ મેચની ટિકિટની ખરીદી માટે મોટેરા સ્ટેડિયમ બહાર ઉમટી લોકોની ભીડ

Continues below advertisement
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત-ઈંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે. ટેસ્ટ મેચની ટિકિટની ખરીદી માટે મોટેરા સ્ટેડિયમ બહાર લોકોએ લાઈન લગાવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram