કર્ફ્યૂના કારણે કાલુપુર ફ્રૂટ માર્કેટમાં આવેલી 123 દુકાનોમાં પડેલા ફ્રૂટને નુકસાન, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કર્ફ્યૂના કારણે કાલુપુર ફ્રૂટ માર્કેટના વેપારીઓએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કાલુપુર ફ્રુટ માર્કેટમાં ૧૨૩ જેટલી હોલસેલ ફ્રુટની દુકાનો આવેલી છે. કર્ફ્યૂના કારણે ગોડાઉન તથા દુકાનમાં રહેલો માલ બગડી ગયો હતો. વેપારીઓનું કહેવું છે કે જ્યારે કોઈપણ નિર્ણય લેવાય ત્યારે તેમને અગાઉ ધ્યાન દોરવું જોઈએ. જેથી કરીને નુકસાની વેઠવાનો વારો આવે અને માલનો સંગ્રહ ન કરે. વેપારીઓનું માનવું છે કે દરેક વેપારીને અંદાજે 30 થી 35 હજાર દૈનિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
Continues below advertisement