કર્ફ્યૂના પ્રથમ દિવસે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો રઝળ્યા, હજુ સુધી નથી શરૂ કરાઇ AMTS બસ

અમદાવાદમાં કર્ફ્યૂના પ્રથમ દિવસે પેસેંજરો રઝળ્યા હતા. એરપોર્ટ પર AMTS  બસ મુસાફરો માટે શરૂ ના કરાતા મુસાફરો રઝળ્યા હતા. એએમટીએસની બસ પાર્કિંગમાં જોવા મળી હતી. કર્ફ્યૂને કારણે ટેક્સી ડ્રાઇવરો પેસેન્જરો પાસેથી બમણું ભાડુ લઇ રહ્યા છે. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ના મળતા અનેક મુસાફરો પગપાળા નીકળી પડ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola