અમદાવાદઃ કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ SVP હોસ્પિટલ પહોંચી, જુઓ વીડિયો

Continues below advertisement
કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમે SVP હોસ્પિટલ પહોંચી હતી. દરમિયાન તેઓ કોરોનાના દર્દીઓ સાથે પણ ચર્ચા કરશે. કોરોનાની  અપાઈ રહેલી સારવાર અંગે ટીમ સમીક્ષા કરશે. કેન્દ્રિય આરોગ્ય વિભાગની ટીમ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અમદાવાદ બાદ તેઓ વડોદરાની પણ મુલાકાત લેશે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram