Ahmedabad: આનંદનિકેતન સ્કૂલને ત્રીજી વખત હેકરે ઈમેલ દ્વારા આપી ધમકી, જુઓ વીડિયો
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદનિકેતન શાળામાં ફરી હેકરે ત્રણ વખત ઓનલાઈન ક્લાસ બંધ કરવાની ઈમેલ દ્વારા ધમકી આપી છે. સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હોવા છતા હજું આરોપી ઝડપાયો નથી.