Ahmedabad: વાવાઝોડા અંગે શું લગાવાયું અનુમાન,તંત્રએ શું કરી તૈયારી?

અમદાવાદને આગામી બેથી ત્રણ કલાકમાં આ વાવાઝોડું સ્પર્શે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.સાથે જ તંત્ર પણ એલર્ટ મોડમાં છે.સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola