ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર માછીમાર સમુદાય પર, બોટ ફંગોળાઈ દરિયામાં, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથમાં તૌકતે વાવાઝોડા(Cyclone Tauktae)ની અસરના ભાગરૂપે ઘણી બોટ ફંગોળાઈ ગઈ છે.જેના કારણે માછીમારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. લાંગરવામાં આવેલી ફિશીંગ બોટ ભારે પવનના કારણે દરિયામાં ફંગોળાઈ છે.
Continues below advertisement
Tags :
Gir Somnath Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Fishing Community