અમદાવાદ: ડી.એ.વી.ઇન્ટરનેશનલ શાળાએ સ્કુલ વાન અને રીક્ષા બંધ કરાવી, જુઓ શું છે કારણ ?
અમદાવાદમાં ફરી એકવાર ખાનગી શાળાની મનમાની સામે આવી છે. ડી.એ.વી.ઇન્ટરનેશનલ શાળાએ સ્કુલ વાન અને રીક્ષા બંધ કરાવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શાળા સંચાલકોએ વાલીઓને જાણ કરી છે કે બાળકોને સ્કુલ બસમાં મોકલવામાં આવે.