ફ્રાન્સમાં કોરોનાની પાંચમી લહેરનો જોવા મળ્યો કહેર, નવા 11 હજારથી વધુ કેસ નોંધાયા
ફ્રાન્સમાં કોરોનાની પાંચમી લહેરે કહેર મચાવ્યો છે. ફ્રાન્સમાં કોરોનાના નવા 11 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સરકારે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. જર્મનીમાં પણ સર્વોચ્ચ કેસ સામે આવ્યા છે.