31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે શું કરી સ્પષ્ટતા, જુઓ વીડિયો

31મી ડિસેમ્બર અને ઉત્તરાયણની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી. 31મી ડિસેમ્બરના રોજ રાત્રી કરફ્યુ યથાવત છે પરિણામે ઉજવણી થશે નહીં.  તો ઉત્તરાયણ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ અંગે રાજ્ય સરકાર જે માર્ગદર્શિકા જાહેર કરશે ત્યારબાદ નિર્ણય લેવાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola