કોરોના વેક્સીનને લઇને આવ્યા સારા સમાચાર, છ-સાત મહિનામાં 30 કરોડને અપાશે વેક્સીન

Continues below advertisement

ભારતમાં કોરોના વેક્સીન લોકોને જલદી આપવામાં આવી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. આગામી છ-સાત મહિનામાં 30 કરોડ લોકોને વેક્સીન આપવામાં આવી શકે તે માટેની સ્વાસ્થ્ય વિભાગે તૈયારીઓ કરી લીધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram