ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષામાં છબરડો, પ્રશ્નપત્રના માધ્યમમાં થયો છબરડો

Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં છબરડો થયો હતો.  પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમનું પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram