આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે ચૂંટણી પંચ કોર્ટમાં જવાબ રજૂ કરી શકે છે.