કોરોના કાળમાં નાતાલમાં ઇમ્યુનિટી કેકની માંગ વધી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં અનોખી રીતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક યુવક-યુવતીઓએ મ્યુઝિક સાથે એક્સર્સાઇઝ કરી નાતાલની ઉજવણી કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નાતાલમાં ઇમ્યુનિટી કેકની માંગ વધી હતી. નાતાલમાં પ્લમ કેકની ડિમાન્ડમાં વધારો થયો હતો. સ્વાસ્થ્યના કારણે આ કેસની માંગ વધી હતી.
Continues below advertisement